Uncategorized

નવું સાહસ: આઈફોન બનાવતી ફોક્સકોન હવે ઈવી પણ બનાવશે, 3 ગાડીઓનો પ્રોટોટાઈપ રજૂ કર્યો

[ad_1]

  • Gujarati News
  • Business
  • Foxconn, Which Makes The IPhone, Will Now Also Make The EV, Introducing A Prototype Of 3 Cars

તાઈપેએક દિવસ પહેલા

  • કૉપી લિંક

એપલ માટે આઈફોન બનાવતી તાઈવાનની કંપની ફોક્સકોને કોન્ટ્રાક્ટ મોડલ પર ચીન, અમેરિકા, યુરોપ અને અન્ય બજારોમાં વિભિન્ન બ્રાન્ડ્સ માટે ઈલેક્ટ્રિક કાર અને બસનું ઉત્પાદન કરશે. ફોક્સકોને 3 ઈવીના પ્રોટોટાઈપ રજૂ કર્યાં છે. જેમાંથી એક સેડાન (મોડલ ઈ), એક એસયુવી (મોડલ સી), અને એક બસ (મોડલ ટી) છે. કંપની ઈવીનુ ઉત્પાદન ફોક્સટ્રોન બ્રાન્ડ અંતર્ગત કરશે. આ ફોક્સકોન અને તાઈવનની કાર કંપની યુલોન મોટરનું જોઈન્ટ વેન્ચર છે.

ફ્લેગશિપ મોડલ ઈ-સેડાન સિંગલ ચાર્જમાં 750 કિમીનું અંતર કાપશે

  • મોડલ ઈ-સેડાન ઈટાલિયન ડિઝાઈન હાઉસ પિનિનફેરિનાએ વિકસિત કર્યું છે. આ 5 સીટર કાર ફૂલ ચાર્જમાં 750 કિમીનું અંતર કાપશે. જે 2023 સુધીમાં લોન્ચ કરાશે
  • મોડલ સી એસયુવી માત્ર 3.8 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડશે. જે 5+2 સીટર છે. સિંગલ ચાર્જ પર 700 કિમીનું અંતર કાપી શકશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link