Uncategorized

ચીન: શાંક્સી પ્રાંતમાં મોટા પહાડનો એક ભાગ અચાનક તૂટી પડતાં અફરા-તફરી, રોડ અને નાળામાં કાટમાળ ભરાઈ ગયો

[ad_1]

  • Gujarati News
  • International
  • A Large Part Of A Large Mountain In Shanxi Province Suddenly Collapsed, Causing Debris And Debris In The Road

8 કલાક પહેલા

ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. અહીં એક મોટા પહાડનો ભાગ અચાનક તૂટી પડતાં અફરા-તફરી મચી ગઈ હતી. પહાડનો કાટમાળ પહેલાં રોડ પર અને પછી નાળામાં ખાબક્યો હતો. જે બાદ તંત્રએ કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરી દીધી છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો એક યુવકે દૂરથી બનાવી લીધો હતો. આ ભૂસ્ખલનમાં કોઈ જાનહાની થઈ નથી. છેલ્લાં કેટલાક દિવસથી ભારે વરસાદ પડવાને લીધે અનેક વિસ્તારમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link