Uncategorized

ઉત્તરાખંડ: વરઘોડામાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર PPE કિટ પહેરીને મન મૂકીને નાચ્યો, વીડિયો વાઇરલ

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 કલાક પહેલા

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં એક એમ્બ્યુલન્સ ડ્રાઇવર PPE કિટ પહેરીને નાચ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રોડ પર વરઘોડો જઈ રહ્યો છે. આ દરમિયાન ત્યાં PPE કિટ પહેરીને એમ્બ્યુલન્સનો ડ્રાઇવર આવે છે અને બેન્ડ વાજાના તાલે મન મૂકીને નાચે છે. જાનૈયાઓ પણ તેની સાથે નાચે છે. મહત્ત્વનું છે કે, આ અંગે એમ્બ્યુલન્સ ડ્રાઇવર મહેશે જણાવ્યું હતું કે, ‘અમે સતત તણાવમાં કામ કરીએ છીએ. અહીંથી વરઘોડો નીકળ્યો ત્યારે તણાવ ઓછો કરવા માટે થોડું નાચી લીધું હતું.’

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link