Uncategorized

શૂટિંગ: ભારતને વર્લ્ડ કપમાં બીજીવાર એક ટીમ ઇવેન્ટની મહિલા-પુરુષ બંને કેટેગરીમાં ગોલ્ડ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • India Won Gold In Both The Men’s And Women’s Categories Of A Team Event For The Second Time In The World Cup

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી7 કલાક પહેલા

  • કૉપી લિંક

ભારતીય નિશાનેબાજોએ આઈએસએસએફ વર્લ્ડ કપના અંતિમ દિવસ રવિવારે પણ ગોલ્ડ પર નિશાન તાક્યું હતું. ટ્રૈપ ઇવેન્ટમાં મહિલા અને પુરુષ બંને ટીમોએ ગોલ્ટ જીત્યો હતો. આ વર્લ્ડકપમાં બીજીવાર બન્યું જ્યારે એક ટીમ ઇવેન્ટમાં મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં ગોલ્ડ ભારતના નામે રહ્યા. આ પહેલા એર પિલ્ટલ ટીમ ઇવેન્ટમાં બંને કેટેગરીમાં ગોલ્ડ ભારતે જીત્યો હતો. તેને બાદ કરતા 25 મીટર રેપિડ ફાયર પુરુષ ટીમ ઇવેન્ટમાં ભારતને સિલવર મળ્યો.

ભારતે વર્લ્ડ કપમાં 15 ગોલ્ડ, 9 સિલ્વર, 6 કાસ્ય જીત્યા. ટીમ 30 મેડલ સાતે પહેલા ક્રમે રહી. ભારતે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 15 ગોલ્ડ જીત્યા છે તો અન્ય 10 ગોલ્ડ મેડાલિસ્ટ દેશોના કુલ 15 ગોલ્ડ છે.

પૃથ્વીરાજ, લક્ષ્ય શ્યોરન, કીનન ચેનાઈની ભારતીય શોટગન ટીમે ટ્રૈપ ઇવેન્ટની ફાઇનલમાં સ્લોવાકિયાની જોડીને 6-4 થી હરાવી. આ વચ્ચે શ્રેયસી સિંહ, રાજેશ્વરી કુમારી અને મનીષા કીરની ભારતીય ટીમે પણ ગોલ્ડ જીત્યો. ભારતીય જોડીએ કજાખસ્તાનને 6-0 થી માત આપી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link