Uncategorized

IT રેડ: તાપસી પન્નૂના કટાક્ષ પર કંગનાનો પલટવાર, બોલી ‘તુ હંમેશાં સસ્તી જ રહીશ, રેપિસ્ટ્સના ફેમિનિસ્ટ’

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17 કલાક પહેલા

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ બાદ તાપસી પન્નૂએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ત્રણ પોસ્ટ લખીને પોતાના પર લાગેલા આરોપોની સ્પષ્ટતા કરી હતી. જેમાં એક પોસ્ટમાં તેણે કંગના રનૌટને પણ આડેહાથ લીધી હતી. આ પોસ્ટનો જવાબ આપતા કંગનાએ પલટવાર કર્યો છે. અને કહ્યું છે કે તું હંમેશાં સસ્તી જ રહીશ. કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘તુ હંમેશાં સસ્તી જ રહીશ, કારણકે તમે બધા રેપિસ્ટ્સના ફેમિનિસ્ટ છો, તારા રિંગ માસ્ટર અનુરાગ કશ્યપના ઘરે 2013માં પણ ટેક્સ ચોરીને લઇને આઈટીની રેડ પડી હતી. સરકારી અધિકારીઓનો રિપોર્ટ તો આવી ગયો છે, અને જો તમે બધા દોષી નથી તો રેડ વિરુદ્ધ કોર્ટમાં જાઓ અને ત્યાંથી ક્લિન ચીટ લઇને આવો, કમ ઑન સસ્તી’

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link