Uncategorized

GST કલેક્શન સતત પાંચમા મહિને પોઝિટીવ: GST કલેક્શનમાં ગુજરાત લીડર, 14% ગ્રોથ સાથે 8.22 લાખ કરોડ, દેશમાં 1.13 લાખ કરોડ

[ad_1]

  • Gujarati News
  • Business
  • Gujarat Leader In GST Collection, 8.22 Lakh Crore With 14% Growth, 1.13 Lakh Crore In The Country

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી2 કલાક પહેલા

  • કૉપી લિંક

કોરોના મહામારી બાદ દેશમાં ઝડપી રિકવરી ધરાવતા રાજ્યોમાં ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે જેની પાછળનું મુખ્ય કારણ જીએસટી કલેક્શનમાં એક માત્ર ગુજરાતનો ગ્રોથ ડબલ ડિજિટમાં રહ્યો છે. ફેબ્રુઆરી માસમાં ગુજરાતમાં જીએસટી કલેક્શન ગ્રોથ 14 ટકા વધી રૂ.822123 લાખ કરોડની સપાટી પર પહોંચ્યું છે જ્યારે અન્ય રાજ્યોનો ગ્રોથ સિંગલ ડિજિટમાં રહ્યો હતો. જે ગતિએ જીએસટી કલેક્શન થઇ રહ્યું છે તેને ધ્યાનમાં લેતા ગુજરાતના ઔદ્યોગિક સેક્ટરનો ગ્રોથ તંદુરસ્ત છે. જ્યારે દેશમાં ફેબ્રુઆરી માસમાં કુલ જીએસટી કલેક્શન સતત પાંચમા મહિને વધીને 1.13 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે.

ફેબ્રુઆરીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટી કલેક્શન 1.13 લાખ કરોડ છે જે અગાઉના વર્ષે આ સમયગાળા કરતા 7 ટકા વધ્યું છે. નાણામંત્રાલયના અહેવાલ મુજબ ફેબ્રુઆરીમાં એકત્ર થયેલ 1.13 લાખ કરોડ જીએસટીમાં 21092 કરોડ સીજીએસટી છે જ્યારે 27273 કરોડ એસજીએસટી અને 55253 કરોડ આઇજીએસટી છે. સેસ દ્વારા 9525 કરોડ રૂપિયા એકત્ર થયા છે. રેગ્યુલર સેટલમેન્ટના રૂપમાં આઇજીએસટી 22398 કરોડ, એસજીએસટી 17534 કરોડ રહ્યું છે. રેગ્યુલર સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક જીએસટી દ્વારા 67490 કરોડ અને એસજીએસટી દ્વારા 68807 કરોડ રૂપિયા રહી છે.

કુલ જીએસટી કલેક્શન સતત પાંચમા મહિને વધ્યું

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link