Uncategorized

શેરબજાર: સેન્સેક્સ 575 અંક ઘટ્યો, નિફ્ટી 17369 પર બંધ; ટાઈટન કંપની, એચડીએફસીના શેર ઘટ્યા

[ad_1]

મુંબઈ7 કલાક પહેલા

  • કૉપી લિંક
  • એક્સિસ બેન્ક, એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એમએન્ડએમ, ડો.રેડ્ડી લેબ્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 575 અંક ઘટી 59034 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટ 168 અંક ઘટી 17369 પર બંધ રહ્યો હતો.

ટાઈટન કંપની, એચડીએફસી, એચડીએફસી બેન્ક
સેન્સેક્સ પર ટાઈટન કંપની, એચડીએફસી, એચડીએફસી બેન્ક, ટીસીએસ, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 3.33 ટકા ઘટી 2456.65 પર બંધ રહ્યો હતો. એચડીએફસી 2.74 ટકા ઘટી 2467.00 પર બંધ રહ્યો હતો. જોકે એક્સિસ બેન્ક, એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એમએન્ડએમ, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 2.31 ટકા વધી 791.50 પર બંધ રહ્યો હતો. એચયુએલ 1.27 ટકા વધી 2169.10 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link