Uncategorized

શિવરાજ મંત્રીમંડળનું વિસ્તરણ: સિંધિયા સમર્થક સિલાવટ-રાજપૂતનો શિવરાજ મંત્રીમંડળમાં સમાવેશ, રાજ્યપાલે મંત્રી પદના શપથગ્રહણ કરાવ્યા

[ad_1]

  • Gujarati News
  • National
  • Swearing In Ceremony At Raj Bhavan In A Few Minutes, Scindia Supporters Will Be Silawat Rajput To Become Minister

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોપાલએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

શિવરાજ કેબિનેટનું આજે વિસ્તરણ થઈ રહ્યું છે. ટીમ શિવરાજમાં સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક તુલસી સિલાવટ અને ગોવિંદસિંહ રાજપૂત સામેલ થશે.

આખરે રાજ્ય મંત્રીમંડળ આજે વિસ્તરણ થઇ ગયું.. શિવરાજની ટીમમાં બે મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલે સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક તુલસી સિલાવટ અને ગોવિંદસિંહ રાજપૂત મંત્રીપદના શપથગ્રહણ કરાવ્યા હતા. જ્યારે, મધ્યપ્રદેશના મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ રફીકનો શપથ ગ્રહણ સમારોહ બપોરે 2 વાગે યોજાશે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મધ્યપ્રદેશનો હવાલો સંભાળ્યો છે. શપથ અપાવવા તેઓ MP પહોંચી ચૂક્યા છે. સાંજે 4 વાગ્યે ભોપાલથી બનારસ જવા રવાના થશે. શપથ ગ્રહણ સમારોહમાં મહેમાનોની સંખ્યા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને 150 સુધી મર્યાદિત કરવામાં આવી છે.

વધુ અપડેટ કરી રહ્યા છીએ…

[ad_2]

Source link