Uncategorized

વાઈરલ વીડિયો: વરમાળામાં સેલ્ફી લેવા મુદ્દે વિવાદ થયો, લોકો ટેબલ-ખુરશીઓ લઈને એકબીજા પર તૂટી પડ્યા

[ad_1]

  • Gujarati News
  • National
  • Controversy Erupts Over Selfies In Vermala, People Crash Into Each Other Over Tables And Chairs

26 મિનિટ પહેલા

બિહારના લખીસરાય જિલ્લાનો મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાઈરલ થઈ રહ્યો છે. પિપરિયાના મોહનપુર ગામે લગ્ન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં વરમાળા સમયે સેલ્ફી લેવાના મામલે બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા. આ વિવાદ એટલો વધી ગયો કે મારામારી થતાં લોકો ટેબલ અને ખુરશીઓ લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. આ ઘટનામાં 10થી વધુ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link