Uncategorized

મની લીગ: અમેરિકાની 30 એનબીએ ટીમોની કુલ વેલ્યુ 4 લાખ 50 હજાર કરોડ, જે ભારતની એરટેલ અને વિપ્રો કંપની કરતાં પણ વધારે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • The Total Value Of 30 NBA Teams In The US Is Rs 450,000 Crore, Which Is Even Higher Than India’s Airtel And Wipro.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂયોર્ક44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમેરિકા બેસબોલ, આઇસ હોકી, ફૂટબોલ, એથ્લેટિક્સમાં તો સરતાજ છે. બાસ્કેટબોલમાં પણ વિશ્વમાં ટોચની રમત છે. તેની લીગ NBA પાંચ સૌથી વધુ વેલ્યુએબલ લીગમાં ટોચમાં છે. નેશનલ બાસ્કેટબોલ લીગ (NBA) ની ટીમોની એવરેજ વેલ્યુ 2.2 બિલિયન ડોલર (લગભગ 16 હજાર કરોડ) છે. આ ગત સમય કરતા માત્ર 4% વધી છે. તો 2010 બાદ પહેલીવાર સૌથી ઓછો ગ્રોથ જોવા મળ્યો છે. કોરોના આ અંગે કારણ મુખ્ય કહેવામાં આવે છે.

  • NBA ની 30 ટીમોની કુલ વેલ્યુ જોઇએ તો 61.05 બિલિયન ડોલર (4.49 લાખ કરોડ) છે.
  • આ એરટેલ, વિપ્રો જેવી કંપનીઓની માર્કેટ કેપથી પણ વધુ છે. આ 30 ટીમોની વેલ્યું મોરીશસ, આઇસલેન્ડ, કો જેવી 123 દેશની GDP થી વધારે છે.

ટોપ ટીમ ન્યૂયોર્ક નિક્સની વેલ્યુ 9% સુધી વધી

  • ન્યૂયોર્ક નિક્સ સતત છટ્ઠા વર્ષે સૌથી મોંઘી ટીમ બની. તેની વેલ્યું 9% વધી 5 બિલિયન ડૉલર (37 હજાર કરોડ) સુધી પહોંચી.
  • નિક્સે ગત 6 સીઝનમાં 70% મેચ હાર્યું. ટીમે 66 માંથી 45 મેચ હારી છે.

નિક્સ 5 બિલિયન ડૉલરવાળી વિશ્વની માત્ર ત્રીજી ટીમ

ટીમ (રમત) લીગ વેલ્યુ* ગ્રોથ
ડલાસ કાઉબૉય (અમેરિકન ફૂટબોલ) NFL 40,478 10%
ન્યૂયોર્ક યંકીજ (બેસબોલ) MLB 36,798 9%
ન્યૂયોર્ક નિક્સ (બાસ્કેટબોલ) NBA 36,798 9%

ટોપ 10 NBA ટીમોઃ શીર્ષ 6 વેલ્યુએબલ ટીમોની ભાગીદારી બે તૃતિયાંશ, વોરિયર્સ ત્રીજાથી બીજા સ્થાને આવ્યું

ટીમ વેલ્યુ* ગ્રોથ રેવન્યું* કરોડમાં

ઓપરેટિંગ ઇન્કમ* કરોડમાં

ન્યૂયોર્ક નિક્સ 36,798 9% 3098 1310
ગોલ્ડન સ્ટેટ વોરિયર્સ 34,590 9% 3488 1472
લોસ એંજિલિસ લેકર્સ 33,854 5% 2944 1140
શિકાગો બ્લુસ 24,286 3% 2200 846
બોસ્ટન સેલ્ટિક્સ 23,550 3% 2016 632
લોસ એંજિલિસ ક્લિપર્સ 20,239 6% 1928 419
બ્રુકલિ નેટ્સ 19,503 6% 2060 324
હ્યુસ્ટન રોકેટ્સ 18,399 1% 2266 692
ડલાસ મેવરિક્સ 18,031 2% 2171 618
ટોરન્ટો રેપ્ટર્સ 15,823 2% 1942 581

ખેલાડીઓની સેલેરી 20% ઓછી થઇ, પણ લેબ્રન જેમ્સ 1 બિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે
માત્ર એરિનાના કારણે ખેલાડીઓની સેલેરી 20% ઓછી થઇ છે. પણ ડિફેંડિંગ ચેમ્પિયન લેકર્સના ખેલાડી લેબ્રન જેમ્સ આ વર્ષે 1 બિલિયન ડૉલરની કમાણી કરનાર 5 ખેલાડી બની શકે છે. વુડ્સ, મેવેદર, રોનાલ્ડો, મેસી 1 બિલિયન ડોલરની ક્લબમાં પહેલાથી જ છે.

કારણઃ કિંગ જેમ્સે નાઇકી સાથે લાઇફટાઇમ ડીલ કરી છે. તેણે દર વર્ષે 32 મિલિયન ડોલર (235 કરોડ) મળશે.

703 કરોડ કમાણી, જેમાંથી 471 કરોડ ઓફ કોર્ટ અને એન્ડોર્સમેન્ટથી મળ્યા છે. NBA ના ખેલાડી અને અમેરિકાની ટીમ સ્પોર્ટ્સનો રેકોર્ડ છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link