Uncategorized

તસવીરોમાં જુઓ MI Vs RCB મેચનો રોમાંચ: મેક્સવેલે 2018 પછી પહેલીવાર IPLમાં સિક્સ મારી, 6 ફૂટ 8 ઇંચ લાંબી જેમિસનના યોર્કર પર કૃણાલનું બેટ તૂટ્યું

[ad_1]

  • Gujarati News
  • Sports
  • IPL 2021 RCB Vs MI Photo Story Maxwell Hits Massive Six AB De Villiers Virat Kohli Krunal Pandya

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 કલાક પહેલા

  • કૉપી લિંક

IPLની 14મી સીઝનની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારે ચેન્નઈમાં રમવામાં આવેલી પહેલી મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટથી હરાવી છે. મેચમાં RCBના ગ્લેન મેક્સવેલે 2018 પછી IPLમાં પેહલીવાર સિક્સ લગાવી છે. બીજી બાજુ, મુંબઈ ટીમના કૃણાલ પંડ્યાએ મહેન્દ્ર સિંહ ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ લગાવવાનો પ્રયત્ન કરતાં તેનું બેટ તૂટી ગયું હતું.

RCBએ ગ્લેન મેક્સવેલને 14.25 કરોડમાં ખરીદ્યો છે. તેણે 27 બોલમાં 2 સિક્સની સાથે 39 રન બનાવ્યા. મેક્સવેલે 1079 દિવસ (અંદાજે 3 વર્ષ) પછી IPLમાં પહેલી સિક્સ મારી.

ગઈ વખતે મેક્સવેલે 27 એપ્રિલ 2018માં દિલ્હીમાં મિચેલ જોહન્સનના બોલ પર સિક્સ લગાવી હતી. ત્યારથી અત્યારસુધી તેણે 19 મેચમાં 171 બોલ રમ્યા, પરંતુ એકપણ સિક્સ લગાવી નહોતી. 2019માં મેક્સવેલ IPL રમ્યા નહોતો. જ્યારે 2020માં પંજાબ તરફથી રમતી વખતે એકપણ સિક્સ મારી નહોતી.

RCBના 6 ફૂટ 8 ઈંચના બોલર કાઈલ જેમિસનના યોર્કરથી કૃણાલ પંડ્યાનું બેટ તૂટી ગયું હતું. કૃણાલ ઈનિંગની 19મી ઓવરના ત્રીજા બોલમાં ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ મારવાનો પ્રયત્ન કર્યો હતો.

RCBએ IPLના ઈતિહાસમાં બીજી વખત છેલ્લા બોલ પર મેચ જીતી હતી. આ પહેલાં 2012માં પુણે વોરિયર્સ સામે મેચ જીતી હતી. RCBએ પહેલીવાર આઈપીએલમાં ઓપનિંગ મેચ જીતી છે. આ પહેલાં ટીમે 2008, 2017 અને 2019માં લીગની ઓપનિંગ મેચ રમી હતી. ત્યારે ત્રણેય મેચમાં હાર મળી હતી.

મુંબઈ ટીમ સતત 9મી સીઝનમાં મેચ હારી છે. ગઈ વખતે 2012માં મેચ જીતી હતી.

રોહિત શર્માએ 15 બોલમાં 19 રન બનાવ્યા. તેને યુજવેન્દ્ર ચહલે રનઆઉટ કર્યો.

મુંબઈ માટે ડેબ્યુ કરનાર ઓપનર ક્રિસ લિને 35 બોલ પર સૌથી વધારે 49 રન બનાવ્યા

સૂર્યકુમાર યાદવે ક્રિસ લેન સાથે બીજી વિકેટ માટે 43 બોલ પર 70 રનની પાર્ટનરશિપ કરીને ઈનિંગ સંભાળી.

RCBના ફાસ્ટર બોલર હર્ષલ પટેલે સૌથી વધારે 5 વિકેટ લીધી.

RCBએ આ મેચમાં કુલ 4 કેચ છોડ્યા. મોહમ્મદ સિરાજ અને કોહલીએ પણ 1-1 કેચ છોડ્યો

MIએ 15 ઓવરમાં 3 વિકેટ પર 128 રન બનાવ્યા. છેલ્લા બોલમાં 6 વિકેટ ગુમાવીને 31 રન મેળવ્યા.

RCBના કાઈલ જેમિસન અને MI ટીમના માકોન જેન્સનની લંબાઈ 6 ફૂટ 8 ઈંચ છે.

RCBની ટીમ માટે વોશિંગ્ટન સુંદર અને કેપ્ટન વિરાટ કોહલીએ ઓપનિંગ કરી.

RCBની ઈનિંગની પહેલી ઓવરના બીજા બોલ પર રોહિતે વોશિંગ્ટન સુંદરનો કેચ છોડ્યો.

જસપ્રીત બુમરાહે વિરાટ કોહલીને LBW કર્યો.

ડી વિલિયર્સ રન આઉટ થયા પછી આ રીતે પિચ પર પડ્યો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link